આ દ્રશ્યો તમને રડાવી નાખશે, મોરબીની ગોઝારી ઘટનામાં મહિલા એકલી નોંધારી બની, પરિવારના આઠ સભ્યો ફરવા માટે ગયા હતા અને પાછી પોતે એકલી આવી, મૃતદેહને જોઈને હૈયાફાટ રૂદન કરતા એવી હાલત થઈ ગઈ કે…

આ દ્રશ્યો તમને રડાવી નાખશે, મોરબીની ગોઝારી ઘટનામાં મહિલા એકલી નોંધારી બની, પરિવારના આઠ સભ્યો ફરવા માટે ગયા હતા અને પાછી પોતે એકલી આવી, મૃતદેહને જોઈને હૈયાફાટ રૂદન કરતા એવી હાલત થઈ ગઈ કે…

મોરબીના ઝુલતા પુલ પર રવિવારની સાંજે બનેલી ઘટના આખા દેશને હલાવી નાખ્યો છે ચારે તરફ શોકનો માહોલ છવાઈ ગયો છે મોરબીની આ ઘટના ઝવેરી શેરી વિસ્તારમાં રહેતા શાહમદાર પરિવારના સાત સભ્યોના દુઃખદ અવસાન થયા છે પરિવારના આઠ સભ્યો એક સાથે ફરવા માટે ઝૂલતા પુલ પર ગયા હતા અને તેમાંથી પરિવારના આઠ સભ્યોમાંથી ફક્ત એક મહિલા જ બચી શકે બાકીના તમામ સાંજ સભ્યો તેમની નજર સામે જ મોત નીપજ્યા હતા પરિવારમાં તો જાણે આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ અત્યારે સર્જાઈ ગઈ છે.

એક જ સાથે સાત મૃતદેહ ઘરમાં આવતા પરિવારજનોમાં હૈયાપાઠ રુદનના દ્રશ્યો જોવા મળ્યા હોય છે મિત્રો આમ તોડ પર પરિવારનો એક સભ્યના મૃત્યુ થતાં આખા પરિવારમાં શોખ છવાઈ જતો હોય છે ત્યાં તો અત્યારે જ સાત-સાત પરિવારના સભ્યો એક સાથે મૃત્યુ પામ્યા હોય તો આપણે વિચારી શકીએ છીએ કે ઘરમાં કેવો માહોલ ઊભો થયો હશે અને વ્યક્તિની હાલત પણ કેવી થઈ હશે સાત વ્યક્તિના મૃતદેહ આવતા પરિવારજનોમાં હૈયા ફાટ હૃદયના દ્રશ્યો જોવા મળ્યા હતા.

બચી ગયેલી મહિલા પાઠ રુદન કરતા કહ્યું હતું કે હું બધાને ફરવા માટે લઈ ગઈ હતી અને હું એક જ બચી શકે મારી દીકરી પણ મને છોડીને જતી રહી પરિવાર એક સામાન્ય મધ્યમ પરિવાર છે જ્યાં તેમની દીકરી જામનગર થી આવી હતી ઘરના આઠ લોકો રવિવારની મોજ માણવા માટે ઝૂલતા પુલ પર ફરવા માટે નીકળી પડ્યા હતા. પુલ તૂટતા શામદાર પરિવારના પાંચ બાળકો સહિત શાંત લોકો મોતને ભેટીયા હતા જ્યારે એક મહિલાને હાથના ભાગે ફેક્ચર પણ આવ્યું હતું.

જોકે એક કલાક સુધી પુલ ઉપર રોડ પકડી ઢીંગાય રહેતા તેમનું બાદમાં રેસક્યુટી મેં આવી તેમનું રેસ્ક્યુ પણ કર્યું હતું. અહીંયા ફાટ રુદન કરતા પરિવારે વધુમાં જણાવ્યું હતું કે દીકરી અને મારા બધા મને મૂકીને જતા રહ્યા હું બધાને ફરવા માટે સ્પેશિયલ લઈ ગઈ હતી અને હું જ આ સમગ્ર ઘટનામાં બચી મારી દીકરીના બે વર્ષ પહેલા જ લગ્ન કરવાના હતા તેવી વાતો મિક્સ કરી રહ્યા હતા.

પરિવારના સભ્ય મજલુમભાઈ તે જણાવ્યું હતું કે મારા પરિવારના સાથ સભ્યો અને એક સગાનું અવસાન આ સમગ્ર ઘટનામાં થયું છે હોસ્પિટલમાંથી અમને ફોન આવ્યો હતો કે તરત તો તરત જ અમે દુકાન બંધ કરીને સીધા જ હોસ્પિટલ દોડતા થઈ ગયા હતા જ્યાં જોવા મળ્યું તો સવારે છ વાગ્યા સુધી અમે ડેડબોડી જ શોધવામાં રહ્યા હતા પરિવારમાં મારા કાકા ના દીકરા તેમની એક દીકરી પત્ની ભાઈ તેના દીકરા દીકરીના નિધન આ સમગ્ર ઘટનામાં થયા છે.

સાથે સાથે રજામાં ફરવા માટે જામનગર થી બહેન પણ આવી હતી અને તેનું પણ આ સમગ્ર ઘટનામાં કમ કમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું છે સામા કાંઠાથી રિટર્ન માં બધા પાછા આવી રહ્યા હતા અને પુલ તૂટીયો જ્યારે એક બહેનનો આબાદ બચાવો પણ થયો છે તેમણે દોડવું પકડી લીધું હતું અને એક કલાક તેઓ લટકી રહ્યા હતા. તમે દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે વ્યક્તિની કેવી પરિસ્થિતિ આ સમગ્ર ઘટનામાં થઈ ગઈ છે.