અનેક લોકોને ન્હાયા પછી વાળમાં રૂમાલ લપેટવાની આદત હોય છે. જો તમને પણ આવી આદત છે તો તમારે સુધારવાની જરૂર છે. તમારી આ આદત તમારા વાળને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. સવાર-સવારમાં સ્નાન કરવાથી સ્વાસ્થ્યને અનેક ઘણાં ફાયદા થાય છે. જો તમે રોજ સવારમાં સ્નાન કરતા નથી તો તમારી સ્કિન અને હેલ્થને અનેક રીતે નુકસાન… Continue reading વાળમાં રૂમાલ લપેટવાની આદત હોય તો છોડી દેજો, નહીં તો ટકલા થઇ જશો; જાણો બીજા નુકશાન વિશે