હેં માં માતાજી આખરે વર્ષો પછી શો મા થઈ ગઈ દયા બેનની એન્ટ્રી ગમી કે નઈ નવી દયા

વર્ષોથી દિશા વાકાણીની રાહ જોઈ રહેલા ચાહકો માટે મોટો ઝટકો લાગ્યો છે કારણ કે નવા દયાબેન, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના ચાહકો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે, હા, આખરે દયાબેન શોમાં પરત ફરી રહ્યાં છે. એ જાણીને પણ થોડી નિરાશા થશે કે દયાબેનનો રોલ દિશા વાકાણી નહીં પરંતુ અન્ય કોઈ અભિનેત્રી કરવા… Continue reading હેં માં માતાજી આખરે વર્ષો પછી શો મા થઈ ગઈ દયા બેનની એન્ટ્રી ગમી કે નઈ નવી દયા