ખૂબ સહેલી છે રીત, ઘરે બનાવો બજાર જેવી અમદાવાદીઓની ફેવરિટ ફૂલવડી
જાણો માત્ર ૩૦ મિનિટમા જ મજેદાર તથા ટેસ્ટફુલ દૂધીના મુઠીયા
વધેલા ઢોકળામાંથી બનાવો ચટાકેદાર ઢોકળા ચાટ
ઘરે જ બનાવો ગરમીમાં ઠંકડનો અનુભવ કરાવતી રેસ્ટોરાં જેવી કૂલ-કૂલ કોલ્ડ કોફી
આ રીતે બનાવશો બટાટાની ચીપ્સ નું શાક તો ઘરના બધા હોંશે હોંશે ખાશે
મીની ચીઝ સમોસા : જોઇને જ મોઢામાં પાણી આવી ગયું ને?
મીની ચીઝ સમોસા : જોઇને જ મોઢામાં પાણી આવી ગયું ને?
માત્ર 15 મિનિટમાં ઘરે જ બનાવો ટેસ્ટી સેઝવાન સોસ
આ સરળ રીતથી હવે ઘરે બનાવો જામનગરની પ્રખ્યાત ડ્રાય ફ્રૂટ કચોરી 😋
કોઇપણ સમયે ભૂખ લાગે ત્યારે ચા-કે કૉફી સાથે બહુ સારો ઓપ્શન બની રહેશે કડક મસાલા પૂરી
ઉત્તર ભારતમાં ખાસ પસંદગીનું ફરસાણ એટલે ખાસ્તા કચોરી,  નોંધી બનાવવાની રીત

નાસ્તા

જાણો માત્ર ૩૦ મિનિટમા જ મજેદાર તથા ટેસ્ટફુલ દૂધીના મુઠીયા

જાણો માત્ર ૩૦ મિનિટમા જ મજેદાર તથા ટેસ્ટફુલ દૂધીના મુઠીયા

જો ખાવામાં મુઠીયા પોચા ન થાય તો મુઠીયા ખાવાનો મૂળ મરી જતો હોય છે… તો આજે ખુબ જ ટેસ્ટી અને હેલ્થી એવા સોફ્ટ દૂધીના મુઠીયા બનાવીશું… જે લગભગ બધા ગુજરાતીઓને...

Read more

વધેલા ઢોકળામાંથી બનાવો ચટાકેદાર ઢોકળા ચાટ

વધેલા ઢોકળામાંથી બનાવો ચટાકેદાર ઢોકળા ચાટ

વધેલા ઢોકળાને ફેંકવાની જગ્યાએ ચટપટી ઢોકળા ચાટ બનાવો. ડિનરમાં મેઇન મેન્યૂ સાથે સાઇડ ડિશે તરીકે પિરસાતી આ ચટપટી ચાટ ઘરના દરેક સભ્યને ભાવશે. આ વાનગી ખૂબ જ સરળતાથી બનાવી શકાય...

Read more

મીની ચીઝ સમોસા : જોઇને જ મોઢામાં પાણી આવી ગયું ને?

મીની ચીઝ સમોસા : જોઇને જ મોઢામાં પાણી આવી ગયું ને?

સમોસા કોઇને ન ભાવે એવું બને ખરુ? એમા પણ આજકાલ ઘણાં બધા અલગ અલગ પ્રકાર ના સમોસા મળતા હોય છે જેમ કે આલુ મટર સમોસા,પનીર સમોસા, ચાઈનીઝ સમોસા, મગ ની...

Read more

આ સરળ રીતથી હવે ઘરે બનાવો જામનગરની પ્રખ્યાત ડ્રાય ફ્રૂટ કચોરી 😋

આ સરળ રીતથી હવે ઘરે બનાવો જામનગરની પ્રખ્યાત ડ્રાય ફ્રૂટ કચોરી 😋

જામનગરનું નામ લઈએ એટલે મગજમાં પહેલો શબ્દ આવે કચોરી. જામનગરની કચોરી વર્લ્ડ ફેમસ છે, તેમાં પણ ખાસ કરીને ડ્રાય ફ્રૂટ કચોરી. ડ્રાય ફ્રૂટ કચોરી ખાવાની મજા જ કંઈક અલગ છે....

Read more

કોઇપણ સમયે ભૂખ લાગે ત્યારે ચા-કે કૉફી સાથે બહુ સારો ઓપ્શન બની રહેશે કડક મસાલા પૂરી

કોઇપણ સમયે ભૂખ લાગે ત્યારે ચા-કે કૉફી સાથે બહુ સારો ઓપ્શન બની રહેશે કડક મસાલા પૂરી

ભાગ્યે જ એવું કોઇ ગુજરાતી ઘર હશે, જેમના ઘરે ડબ્બામાં સૂકા નાસ્તા ન હોય. સૂકા નાસ્તામાં કડક મસાલા પૂરી અને શક્કરપારા અચૂક હોય છે. ચા હોય કે કૉફી, ગમેત્યારે ભૂખ...

Read more

ઉત્તર ભારતમાં ખાસ પસંદગીનું ફરસાણ એટલે ખાસ્તા કચોરી, નોંધી બનાવવાની રીત

ઉત્તર ભારતમાં ખાસ પસંદગીનું ફરસાણ એટલે ખાસ્તા કચોરી,  નોંધી બનાવવાની રીત

ખાસ્તા કચોરી નું નામ પડે અને મોમાં પાણી પાણી થઇ જાય ! હા, તો કચોરીઓ (ખાસ્તા કચોરી) ઉત્તર ભારતમાં ખાસ પસંદગીનું ફરસાણ છે. સવાર સવારમાં ત્યાંની દુકાનોમાં નાસ્તામાં ગરમા ગરમ...

Read more

ગુજરાતીઓ ઘરે ઘરે બનતા એવા મેથી ના થેપલા

ગુજરાતીઓ ઘરે ઘરે બનતા એવા મેથી ના થેપલા

થેપલા એ ગુજરાતી ભોજનનું અભિન્ન અંગ છે. ટ્રાવેલિંગ કરવાનું હોય કે, પિકનિક, ગુજરાતીઓના મગજમાં પહેલું નામ થેપલાનું જ આવે! છુંદો, દહી કે અથાણા સાથે થેપલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે....

Read more

હોટેલમાં મંગાવો તો 50-60 રૂપિયા ખર્ચવા પડે, ઘરે સાવ સરળ રીતથી બનાવો મસાલા પાપડ 😋

હોટેલમાં મંગાવો તો 50-60 રૂપિયા ખર્ચવા પડે, ઘરે સાવ સરળ રીતથી બનાવો મસાલા પાપડ 😋

મસાલા પાપડ એક એવી ચીજ છે જે મોટાભાગના લોકો હોટેલમાં જાય ત્યારે મંગાવે જ છે. સામાન્ય રીતે હોટેલો એક પાપડના 50થી 60 રૂપિયા વસૂલતી હોય છે. આ જ પાપડ તમે...

Read more

આ રીતે વધેલી રોટલીમાંથી બનાવો મસ્ત ચટપટો ચેવડો

આ રીતે વધેલી રોટલીમાંથી બનાવો મસ્ત ચટપટો ચેવડો

રોટલી વધે ત્યારે તેનું શું કરવુ તે એક મોટો માથાનો દુઃખાવો બની જાય છે. રોટલીમાં સામાન્ય રીતે કોઈ મસાલા ન હોવાથી તેના ખાખરા પણ ઘણા ઓછા લોકોને પસંદ આવે છે....

Read more

ઘરે બનાવો ઢગલાબંધ લેયરવાળી ‘પફ પૂરી’

ઘરે બનાવો ઢગલાબંધ લેયરવાળી ‘પફ પૂરી’

તમે પફ-ખારી વગેરે ચા સાથે ખાતા જ હશો અને વિચારતા હશો, આટલાં બધાં લેયર બનતાં કેવી રીતે હશે આમાં. આજે અમે તમારા માટે લાવ્યા છીએ આવાં જ ઢગલા બંધ લેયરવાળી...

Read more
Page 1 of 2 1 2
  • Trending
  • Comments
  • Latest
ADVERTISEMENT

Login to your account below

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.